હિન્દાલ્કોએ અમેરિકાની એલ્યુકેમ કંપની ખરીદી

હિન્દાલ્કોએ અમેરિકાની એલ્યુકેમ કંપની ખરીદી

હિન્દાલ્કોએ અમેરિકાની એલ્યુકેમ કંપની ખરીદી

Blog Article

આદિત્ય બિરલા ગ્રુપની મેટલ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ મંગળવારે જણાવ્યું હતું કે તે યુએસ સ્થિત એલ્યુકેમ કંપનીઝ ૧૨૫ મિલિયન ડોલર (રૂ.૧,૦૭૫ કરોડ)ના સંપૂર્ણપણે રોકડ સોદામાં હસ્તગત કરશે.

 નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું અનુસાર એલ્યુકેમ કંપનીની ખરીદી એક  વ્યૂહાત્મક પગલું છે જેનો હેતુ સ્પેશિયાલિટી એલ્યુમિના અને એલ્યુમિના પ્રોડક્ટ ક્ષેત્રમાં વૈશ્વિક હાજરીમાં વધારો કરવાનો છે. આ સંપાદન હિન્દાલ્કોની સંપૂર્ણ માલિકીની કંપની આદિત્ય હોલ્ડિંગ્સ દ્વારા કરાશે. આ સોદો આગામી ક્વાર્ટરમાં પૂરો થવાની ધારણા છે.

Report this page